Tag: Feature

જ્ઞાનવાપી મસ્જિદમાં ASI દ્વારા સર્વે કરવા પર 26 જુલાઈ સુધી સુપ્રીમ કોર્ટનો સ્ટે
એએસઆઈની ટીમો આજે સવારે વારાણસી જ્ઞાનવાપી પરિસરમાં સર્વે માટે પહોંચી હતી, પરંતુ મુસ્લિમ પક્ષે સુપ્રિમ કોર્ટમાં વાંધો લેતા સર્વોચ્ચ અદાલતે ર૬ જુલાઈ સુધ [...]

મણિપુર મુદ્દે વિપક્ષોનો હોબાળોઃ સંસદના બન્ને ગૃહો સ્થગિત
મણિપુરમાં ફરીથી હિંસક ઘટનાઓ બની રહી છે, અને તેના પડઘા સંસદ સુધી પડ્યા છે. આજે પણ વિપક્ષોએ હોબાળો કરતા સંસદના બન્ને ગૃહો સુધી સ્થગિત કરવા પડ્યા છે.
[...]

બેંગલુરુઃ મહિલાની ફરિયાદ, બાઇક ચલાવતી વખતે રેપિડો ડ્રાઈવરે કર્યું હસ્તમૈથુન, આરોપીની ધરપકડ
બેંગ્લુરુ પોલીસે શનિવારે રેપિડો બાઇક ચાલકની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી એક મહિલાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી જેણે આરોપ લગાવ્યો હતો કે ડ્રાઇવરે બા [...]

ઉકાઈ ડેમની સપાટી પહોંચી 321 ફૂટ પર, ઈનફ્લો બે લાખ ક્યુસેક પર પહોંચ્યો, શ્રીકાર વરસાદની આશા
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં ધીમી ગતિએ વધારો નોંધાઈ ર [...]

“ટૂંક સમયમાં અમે અલવિદા કહીશું…”: ટ્વિટર બ્રાન્ડ, લોગોને લઈ એલન મસ્કનો મોટો ધડાકો
ટ્વિટરના માલિક એલન મસ્કે રવિવારે કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ બદલવા જઈ રહ્યા છે. મસ્કે ટ્વીટ કર્યું, "અને ટૂંક સમયમાં અમે ટ્વિટર બ્ર [...]

રાયગઢનાં ભૂસ્ખલન વિસ્તારમાંથી આવી રહી છે મૃતદેહોની દુર્ગંધ, અત્યાર સુધીમાં 27ના મોત, 81 લાપતા, બચાવ ચાલુ
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. મહ [...]

મણિપુર હિંસાનું મૂળ કારણ શું? મૈતેયી હિન્દુ અને ખ્રિસ્તી નાગા-કુકી વચ્ચેનું ઘર્ષણ ધાર્મિક છે?
મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જ્ઞાતિ સંઘર્ષથી શરૂ થયેલો વિવાદ હવે ધાર્મિક રંગ પકડવા લાગ્યો છે અને બંને સમુદાયોએ એકબીજા [...]

કલમ 376 પર હાઈકોર્ટની મોટી ટિપ્પણી, કહ્યું,”મહિલાઓ બળાત્કાર કાયદાનો હથિયારની જેમ ઉપયોગ કરે, એ ખોટું છે”
એક કેસની સુનાવણી દરમિયાન ઉત્તરાખંડ હાઈકોર્ટ (HC) એ મહિલાઓને ચેતવણી આપી હતી કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 હેઠળ બળાત્કારીઓને સજા આપતા કાયદાનો મ [...]

મણિપુરના માથે ફરી કાળી ટીલી, વધુ બે યુવતીઓને નિર્વસ્ત્ર ફેરવી બળાત્કાર ગુજારાયો બાદમાં કરાઈ હત્યા
ફરી એકવાર મણિપુરના માથે કાળી ટીલી લાગી ગઈ છે. યુવતીઓને નિર્વસ્ત્ર કરી રોડ પર ફેરવવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો ટોળા દ્વારા બે આદિવાસી યુવતી [...]

જુનાગઢમાં વાદળ ફાટ્યું, અનરાધાર 16 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરક
જુનાગઢમાં મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. જુનાગઢમાં વાદળ ફાટતા અનારાધાર 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જુનાગઢમાં ગિરનાર પર્વત પર પણ અનારાધાર વ [...]
