Category: Crime
8 ટીમ, 3 દિવસ, 0 પરિણામસ્ટેટ મોનિટરિંગ સેલના PSIની હત્યારા હવામાં ઓગળી ગયા !પોલીસને કોઈ સગડ મળ્યા નથી, આઠ ટીમ દિવસ-રાત લાગી હોવા છતાં પરિણામવિહિન
સંવાદદાતા દ્વારા, સુરતસ્ટેટ મોનિટરિંગ સેલના સબ ઈન્સ્પેક્ટરની હત્યા પ્રકરણમાં આઠ ટીમો બનાવાઈ છતાં ત્રણ દિવસથી પરિણામ શુન્ય રહ્યું હોવાથી પોલીસ કરતાં આ [...]
સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લેવાઈઃ હવે અમદાવાદ LCB તપાસ કરશે
આઠ-આઠ ટીમોએ પાંચ દિવસ સુધી હવામાં બાચકા માર્યા, બુટલેગરની ગંધ સુદ્ધાં ન પારખી શક્યાઃ
અમદાવાદ: દારૂની ગાડી પકડવા જતા મૃત્યુ પામેલા પીએસઆઇની સ [...]
હનીફ હાંસોટીને મોતને ઘાટ ઉતારનાર હત્યારાઓ આખરે ઝડપાયા
હાંસોટી સમાજના આગેવાન અને સજ્જન હનીફ હાંસોટીને મોતને ઘાટ ઉતારી દેનાર બેગમપુરાના માથાફરેલા તત્વોની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે. અલબત્ત હત્યાનું [...]
બેગમપુરાના દાદાભાઈ ફણીવાલા એ પરિવારના સભ્યો સાથે મળીને હનીફ હાસોટીને મોતને ઘાટ ઉતારી દીધો
બેગમપુરાના માસુમપીર કબ્રસ્તાન નજીક હાંસોટી સમાજના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાતા સનસનાટી મચી ગઇ.
બે દિવસ પૂર્વે થયેલા ઝઘડામાં હનીફ હાસોટી નામન [...]
કમબખ્ત ઈશ્ક: પોલીસવાળાને યુવતી સાથે થયો પ્રેમ, અડધી રાત્રે પ્રેમિકાને લઈ ભાગી ગયો
યુપીના આગ્રામાં એક યુવતીના પોલીસ કોન્સ્ટેબલ સાથે ઘણા સમયથી અફેર ચાલી રહ્યું હતું. તેમનો પ્રેમ પ્રકરણ એટલો ગાઢ બની ગયો હતો કે બંને એકબીજા વગર રહેવા મા [...]
2011 અને 2021 વચ્ચે વિદ્યાર્થીઓની આત્મહત્યામાં 70 ટકાનો વધારો થયો: NCRB
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, ભારતમાં 2011 થી 2021 વચ્ચે આત્મહત્યામાં 70 ટકાનો વધારો થયો છે. વિશ્વ રવિવારે વિશ્વ આત્મહત્યા નિવા [...]
લોકલ ટપોરીની દાદાગીરીઃ વ્હોરા બિલ્ડરને ગર્ભિત ધમકીથી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો..
સેન્ટ્રલ ઝોનમાં કામ કરતાં બિલ્ડરો પર ડોળો રાખીને ફરતા લોકલ ટપોરીઓ પૈકી ગઈકાલે એકે વ્હોરા બિલ્ડરને ધમકી આપી હોવાની ઘટનાથી સુરત પોલીસ સક્રીય થઈ ગઈ છે અ [...]
Alert News: ‘ક્રાઈમ પેટ્રોલ’ જોઈને ક્રિમિનલ બની માતા, પ્રેમીને પામવા પોતાના જ અઢી વર્ષના બાળકને પતાવી દીધો
સુરત:એક માતા માટે પોતાનો દીકરો જીવથી પણ વ્હાલો હોય છે, પરંતુ સુરતમાં જે ઘટના સામે આવી છે, તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ઉઠી છે. હકીકતમાં સુરતમાં એક [...]
Alert News: ડુમસ રોડ પર બીઆરટીએસ ડ્રાઇવરે સ્ટેશનમાંજ બસને ધડાકાભેર ઠોકી, ચારને ઇજા.
અતિ જોખમી બનેલી બીઆરટીએસ અને સિટીબસની સવારીમાં શનિવારે વધુ એક કારનામું ઉજાગર થયું હતું. ડુમસ રોડ ઉપર બીઆરટીએસ લેનમાં જ ઓવરટેક કરવાની લ્હાયમાં ડ્રાઇવર [...]
Alert News: 40મા દિવસે ચમત્કારઃ જે સ્થળેથી પૌરાણિક દરગાહનું ડિમોલિશન કરાયું તે સ્થળેથી નવનિર્મિત બ્રિજ બેસી ગયોપહેલાં જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ.
સુરતવરિયાવ-વેડને જોડતા બ્રિજનો એપ્રોચ 40મા દિવસે જ તુટી જતાં અનેક લોકોમાં તર્ક વિતર્ક સાથે ભાજપ અને વહીવટીતંત્ર સામે ફીટકાર વરસી રહી છે.બ્રિજને ન [...]