Author: alertnewslive.com
રાજકીય નેતાની કુટુંબીજન હોવાથી અધિકારીઓ દ્વારા સુરક્ષિત અંતર
રાજકીય વગના જોરે સુરત મહાનગર પાલિકામાં ગોઠવાઈ ગયેલા કર્મચારીઓ પૈકી એક મહિલા કર્મચારીએ ગુમાસ્તાધારા વિભાગ પર મહોર મારી દીધી હોય એમ ટ્રેઈની પિરિયડથી મા [...]
રાહુલ ગાંધીનો સનસનાટીપૂર્ણ દાવો, ‘મારા ઘરે ઈડી પાડશે દરોડા, હું તેમને ચા-બિસ્કિટ ખવડાવીશ’
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે એટલે કે આજે એક સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ [...]
અતીક-અશરફ હત્યા કેસમાં પોલીસને ક્લિનચીટ, તપાસ પંચે કહ્યું,”કોઈ બેદરકારી થઈ નથી”
ગેંગસ્ટર-રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની કસ્ટોડિયલ હત્યાની તપાસ માટે રચાયેલ ન્યાયિક પંચે પૂર્વ આયોજિત કાવતરું અથવા પોલીસની બેદરકારીની શક્યતાન [...]
સુરત: યૂ-ટ્યૂબર પત્રકાર ઝૂબેર ખાનની હત્યામાં નવ બાળ કિશોરોને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ
સુરતના આંજણા વિસ્તારમાં 29મી જુલાઈની રાત્રે યૂ-ટ્યૂબર પત્રકાર ઝૂબેર ખાનની હત્યાના કેસમાં સલાબતપુરા પોલીસે હત્યારાઓ સહિત નવ જેટલા બાળ કિશોરોને ઝડપી પા [...]
સુરત: બિલ્ડર આરીફ કુરૈશીની સગરામપુરામાં સરાજાહેર ઘાતકી હત્યા અંગે બેની ધરપકડ, રુપિયાની લેતી-દેતીનો હતો મામલો
સુરતમાં ગુનાખોરીએ હદ વટાવી છે. રવિવારે રાત્રે યુ ટ્યૂબના પત્રકારને લબરમૂછિયા ટપોરીઓએ રહેંસી નાંખ્યો હતો, તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં તો ધોળા દિવસે સગ [...]
UPSC એ પૂજા ખેડકરનું સિલેક્શન કર્યું કેન્સલ, અન્ય કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ પૂજા ખેડકરની તાલીમાર્થી IAS અધિકારી તરીકેની પસંદગી રદ કરી છે. આ ઉપરાંત ભવિષ્યમાં આયોગ દ્વારા લેવામાં આવતી કોઈપણ પ [...]
નીતિન ગડકરીએ નાણામંત્રીને પત્ર લખીને હેલ્થ ઈન્સ્યોરન્સમાંથી GST હટાવવાની માંગ કરી, 11,000ના વીમા પર 2000 કેવી રીતે વધે છે?
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. આ પત્રમાં લાઈફ એન્ડ મેડિકલ ઈન્સ્યોરન્સ (GST ઓન મેડિકલ ઈન્ [...]
સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના જુગારના અડ્ડા પર દરોડા, 39 જુગારીઓની ધરપકડ, યુસુફ પઠાણ (ભાયા) વોન્ટેડ જાહેર
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમે જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો છે. જ્યાંથી જુગાર રમી રહેલા લોકો સહિત કુલ 39 લોકોની ધરપકડ ક [...]
વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો: ઈન્ડિયા ગઠબંધને NDAને પછાડ્યું, 13 માંથી 10 બેઠકો જીતી, ભાજપને મોટું નુકશાન
સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી બાદ ફરી એકવાર એનડીએ અને ભારત ગઠબંધન વચ્ચે જંગ જોવા મળી રહ [...]
સુરત: સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીને બદનામ કરવાનો કેસ, આરોપીને નિર્દોષ જાહેર કરતી કોર્ટ, એડવોકેટ સિદ્વાર્થ મોદી અને ફેનિલ મોદીએ કરી હતી દલીલો
સુરતમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીને બદનામ કરવાના કેસમાં સુરતની કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આરોપીના બચવા [...]