ગુજરાતમાંથી ભાજપના ત્રણેય ઉમેદવાર રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા, વીસમી જુલાઈએ થશે શપથવિધિ

HomeCountryGujarat

ગુજરાતમાંથી ભાજપના ત્રણેય ઉમેદવાર રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા, વીસમી જુલાઈએ થશે શપથવિધિ

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ. જયશંકર ફરી એકવાર રાજ્

ગુજરાત સરકારના 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓ થશે ફરજિયાત નિવૃત્ત?
સુરતમાં સામૂહિક આત્મહત્યા,માસુમ બાળકો સહિત 6 જણાને ઝેર પાઈ મનીષ સોલંકીએ કર્યો આપઘાત
એશિયન ગેમ્સ: નવ વર્ષ પછી ભારતે હોકીમાં ગોલ્ડ જીત્યો, ફાઇનલમાં જાપાનને હરાવ્યું, પેરિસ ઓલિમ્પિકમાં સીધી એન્ટ્રી

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ. જયશંકર ફરી એકવાર રાજ્યસભા ઉમેદવાર તરીકે બિનહરિફ ચૂંટાયા છે, જ્યારે તેમની સાથે અન્ય બે ભાજપ ઉમેદવારો c અને બાબુભાઈ દેસાઈ પણ બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી ર૪ જુલાઈએ યોજાવાની હતી, પરંતુ હવે ત્રણેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમાં ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતાં. તેઓ મુંબઈ રહે છે. કેસરીસિંહ ઝાલાના લગ્નમાં પીએમ મોદીએ પણ હાજરી આપી હતી. એમના કાકા રણજીતસિંહ હાલ ઉં.વ. ૮૩ વર્ષના છે, અને રાજસ્થાનમાં રહે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણેય ઉમેદવારોની શપથવિધિ તા. ર૦ જુલાઈના સંસદમાં થશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0