Category: Politics

1 2 3 15 10 / 149 POSTS
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શાંત: 5મી ફેબ્રુઆરીએ મતદાન, 8મી ફેબ્રુઆરીએ પરિણામ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શાંત: 5મી ફેબ્રુઆરીએ મતદાન, 8મી ફેબ્રુઆરીએ પરિણામ

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: દિલ્હીની વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર સોમવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થઈ ગયો છે. 5મી ફેબ્રુઆરીએ 70 વિધાનસભા સીટો માટે મતદાન થશે [...]
કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોને રાહત આપવાની તૈયારીમાં

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોને રાહત આપવાની તૈયારીમાં

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોને વધુ સગવડ અને આરામ આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય માર્ગ [...]
સુરતમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સીંગ ઈ-બાઈકનું લોકાર્પણ, હવે પોલીસ પેટ્રોલિંગ વધુ અસરકારક

સુરતમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સીંગ ઈ-બાઈકનું લોકાર્પણ, હવે પોલીસ પેટ્રોલિંગ વધુ અસરકારક

સુરત: રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત શહેર માટે નવીનતમ સેલ્ફ બેલેન્સીંગ ઈ-બાઈક નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ બાઈક AM/NS INDIA ની CSR પહેલ “ [...]
નવસારી ખાતે કરાડીની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

નવસારી ખાતે કરાડીની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટ [...]
અધિકારી અને ડેવલપરોની મિલીભગત ક્યારે ખુલ્લી પડશે !

અધિકારી અને ડેવલપરોની મિલીભગત ક્યારે ખુલ્લી પડશે !

શહેરને કોંક્રિટના જંગલો બનાવી રહેલા જવાબદારો સામે પગલાં ભરવાને બદલે ધારાસભ્ય અવળે પાટે ચઢ્યા સુરત.સતત વિવાદોના વમળમાં રહેતાં સુરત પૂર્વ વિધાનસભા મ [...]
ભ્રષ્ટાચાર પર અંકુશ લાદવો હોય તો રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધારોઃ બાપુ

ભ્રષ્ટાચાર પર અંકુશ લાદવો હોય તો રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધારોઃ બાપુ

વડોદરામાં પ્રજા શક્તિ ડેમોક્રેટીક પાર્ટી (પીપીપી)ના શહેર કાર્યાલયનું ઉદઘાટન, અનેક યુવા અને મહિલાઓએ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી મહિલાઓ પર તેમના ઘરન [...]
ગુજરાતની જનતાને ખ્યાતિકાંડની સજા! આયુષ્માનની કામગીરી પર એબીએસ બ્રેકથી લાખો દર્દી અટવાયા

ગુજરાતની જનતાને ખ્યાતિકાંડની સજા! આયુષ્માનની કામગીરી પર એબીએસ બ્રેકથી લાખો દર્દી અટવાયા

નવા આયુષ્માનની કામગીરી સદંતર બંધઃ ઈમરજન્સીની સેવાના લાભથી પણ ગુજરાતની જનતા વંચિત મુસદ્દીક કાનુન્ગો દ્વારા, સુરત. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવ [...]
દુકાનદારોને બેરોજગાર કરવાનું ષડયંત્રઃ રેલ તંત્રની ગાડી પાટેથી ઉતરી

દુકાનદારોને બેરોજગાર કરવાનું ષડયંત્રઃ રેલ તંત્રની ગાડી પાટેથી ઉતરી

કોસંબા રેલવે સ્ટેશનની બહાર 100થી વધુ દુકાનદારોને નોટિસ ઈશ્યુ કરીને રેલ વિભાગે લોકોના જીવ અધ્ધર કર્યા સંવાદદાતા દ્વારા, સુરત તા.0275 વર્ષથી કોસંબા [...]
8 ટીમ, 3 દિવસ, 0 પરિણામસ્ટેટ મોનિટરિંગ સેલના PSIની હત્યારા હવામાં ઓગળી ગયા !પોલીસને કોઈ સગડ મળ્યા નથી, આઠ ટીમ દિવસ-રાત લાગી હોવા છતાં પરિણામવિહિન

8 ટીમ, 3 દિવસ, 0 પરિણામસ્ટેટ મોનિટરિંગ સેલના PSIની હત્યારા હવામાં ઓગળી ગયા !પોલીસને કોઈ સગડ મળ્યા નથી, આઠ ટીમ દિવસ-રાત લાગી હોવા છતાં પરિણામવિહિન

સંવાદદાતા દ્વારા, સુરતસ્ટેટ મોનિટરિંગ સેલના સબ ઈન્સ્પેક્ટરની હત્યા પ્રકરણમાં આઠ ટીમો બનાવાઈ છતાં ત્રણ દિવસથી પરિણામ શુન્ય રહ્યું હોવાથી પોલીસ કરતાં આ [...]
સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લેવાઈઃ હવે અમદાવાદ LCB તપાસ કરશે

સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લેવાઈઃ હવે અમદાવાદ LCB તપાસ કરશે

આઠ-આઠ ટીમોએ પાંચ દિવસ સુધી હવામાં બાચકા માર્યા, બુટલેગરની ગંધ સુદ્ધાં ન પારખી શક્યાઃ અમદાવાદ: દારૂની ગાડી પકડવા જતા મૃત્યુ પામેલા પીએસઆઇની સ [...]
1 2 3 15 10 / 149 POSTS