Category: Gujarat

પંચાયત વિભાગે નવા નિયમો કર્યા જાહેર, ગુજરાતમાં તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત
ગુજરાત સરકારના પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા છે, અત્યાર સુધી ધો. ૧ર પાસ પર પરીક્ષા લેવાતી હતી, તેના બદલે તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે [...]

ગુજરાતમાં સીંગતેલના ભાવમાં ભડકોઃ સીંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૃપિયા 2700 થી 2800
હાલ ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી સીંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થતાં ડબ્બો 2700 થી 2800 રૂપિયે પહોંચ્યો છે. આથી મધ્યમ અને [...]

સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની ચૂંટણીમાં કેપી કાદરી પેનલનો સપાટો,પ્રમુખ પદે નસીમ કાદરી, મંત્રી પદે અબ્દુલ હય મુલ્લા ચૂંટાયા
સુરતની પ્રતિષ્ઠિત ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ( એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)ની ચૂંટણીમાં કેપી કાદરી પેનલનો ભવ્ય વિજય થયો છે. જ્યારે બગદાદ [...]

ગુજરાતમાં ઠંડીનું મોજું: 11 શહેરોમાં 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન નોંધાયું, નલિયા ઠંડુગાર
ડિસેમ્બર મહિનો શરુ થઇ ગયો છે ત્યારે હવે ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે, ઉત્તરભારતના પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્ય [...]

કેન્યામાં સુધારાવાદી દાઉદી વ્હોરા સમાજે સુરતના ઝેહરા સાયકલવાલાને સન્માનિત કર્યા
તારીખ 12/ 11/ 2023 ના રોજ કેન્યાની સર યુસુફ અલી સ્પોર્ટસ ક્લબમાં સુધારાવાદી દાઉદી વ્હોરા જમાતે સુરતમાં એકલા હાથે સુધારાવાદી ચળવળ ચલાવતાં લોખંડી મહિલા [...]

ગુજરાતની ખાનગી સ્કૂલોની ફીની લઘુતમ મર્યાદામાં 50 ટકા વધારાની શાળા સંચાલકોની દરખાસ્ત
ગુજરાતની ખાનગી સ્કૂલોની લઘુતમ ફી મર્યાદા નક્કી કરવા માટેની કમિટી દ્વારા સંચાલકો, વાલીઓ પાસેથી સૂચનો મંગાવાયા છે. જેના પગલે સંચાલક મંડળ દ્વારા હાલની લ [...]

સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની ચૂંટણી: પ્રમુખ પદે નસીમ કાદરીનું પલડું ભારે, સૈયદ અહેમદ બગદાદી માટે કપરા ચઢાણ, જૂઓ ગઈ ચૂંટણીનાં આંકડા
સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની 10 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી: ગઈ ચૂંટણીનાં પરિણામ જોતાં કેપી-કાદરી પેનલ ફરી એક વખત જીતની બાજી મારશે,ફોર્મ ભરવા રાફડો ફાટ [...]

ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન, બે નવા રૂટ પર દોડશે!
ગુજરાતમાં ટૂંક સમયમાં બે નવા રૂટ પર વંદે ભારત ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ છે. ભારતીય રેલવે આ માટે તૈયારી કરી રહ્યું છે. હાલમાં વંદે ભારત ટ્રેન જામનગર અન [...]

સુરત: બિઝનેસ પાર્ટનરના દબાણથી કંટાળીને 7 લોકોએ કરી હતી આત્મહત્યા, હવે એકની ધરપકડ
સુરતમાં 7 લોકોની સામૂહિક આત્મહત્યાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે ઘટનાના 12 દિવસ બાદ એક આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિ ઈન્ [...]

સુરત રેલવે સ્ટેશન પર દુર્ઘટના બાદ ગૃહપ્રધાને યોજી બેઠક, રેલવે રાજ્યપ્રધાને હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે કરી મુલાકાત
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ટ્રેન પકડવા માટે ભાગદોડ મચી જતા અનેક મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ, [...]
