ગુજરાતમાં સીંગતેલના ભાવમાં ભડકોઃ સીંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૃપિયા 2700 થી 2800

HomeGujarat

ગુજરાતમાં સીંગતેલના ભાવમાં ભડકોઃ સીંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૃપિયા 2700 થી 2800

હાલ ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી સીંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થતાં ડબ્બો 2700 થી 2800 રૂપિયે પહોંચ્યો છે. આથી મધ્યમ અને

લોકસભામાં PM મોદીના ભાષણ બાદ ધ્વનિ મતથી અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, વિપક્ષે કર્યો વોકઆઉટ
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ પર અજાણ્યા હુમલાખોરોએ કર્યું ફાયરિંગ
UCC પર કેન્દ્ર સરકારને ઝટકો, લાંબા સમય સુધી સાથ આપનારી પાર્ટી અકાલી દળનો વિરોધ

હાલ ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી સીંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થતાં ડબ્બો 2700 થી 2800 રૂપિયે પહોંચ્યો છે. આથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સીંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે.

દિવાળી બાદ સીંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ માટે કિચનનું બજેટ ખોરવાયું છે. સતત વધી રહેલી મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય લોકો માટે આવનાર સમયમાં તેલનું ટીપુંય દોહ્યું થઈ જાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં. તેલિયારાજાઓ બેફામપણે ગમે ત્યારે નજીવી રીતે ભાવ ઘટાડે છે અને તોતીંગ રીતે ભાવવધારો કરતા રહે છે.  

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1