આતંકવાદી યાસીન મલિકની પત્ની મુશાલ મલિક પાકિસ્તાનમાં કેબિનેટ મંત્રી બની

HomeInternational

આતંકવાદી યાસીન મલિકની પત્ની મુશાલ મલિક પાકિસ્તાનમાં કેબિનેટ મંત્રી બની

પાકિસ્તાને ભારતના આતંકવાદી ગુનામાં જેલમાં બંધ આતંકવાદી યાસીન મલિકની પત્ની મુશાલ મલિકને કેબિનેટ મંત્રી બનાવી છે. તેમને માનવાધિકાર બાબતોના સલાહકાર બનાવ

દિગ્વિજય સિંહનું મોટું નિવેદન, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બજરંગ દળ પર પ્રતિબંધ નહીં મૂકે
Alert News:દિલ્હી મેટ્રોનો મોટો નિર્ણય, હવે તમે દારૂની બોટલો સાથે મેટ્રોમાં મુસાફરી કરી શકશો
મુસ્લિમ વર્લ્ડ લીગના વડા અલ ઈસાએ કરી ભારતની પ્રશંસા: બોલ્યા, ‘ભાઈચારા માટે ભારત છે ગ્રેટ મોડેલ’

પાકિસ્તાને ભારતના આતંકવાદી ગુનામાં જેલમાં બંધ આતંકવાદી યાસીન મલિકની પત્ની મુશાલ મલિકને કેબિનેટ મંત્રી બનાવી છે. તેમને માનવાધિકાર બાબતોના સલાહકાર બનાવવામાં આવ્યા છે. તે સીધો કેરટેક વડાપ્રધાન અનવર-ઉલ-હક કક્કરને રિપોર્ટ કરશે. તે તાજેતરમાં રચાયેલી 18 સભ્યોની પાકિસ્તાની કેબિનેટની સભ્ય છે. મશાલ મલિક હાલમાં તેની 12 વર્ષની પુત્રી સાથે ઈસ્લામાબાદમાં રહે છે. પુત્રીનું નામ રઝિયા સુલતાના છે.

2009માં લગ્ન કર્યા હતા

પાકિસ્તાની મહિલા મુશાલ મલિકે 22 ફેબ્રુઆરી 2009ના રોજ રાવલપિંડીમાં યાસીન મલિક સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત 2005માં યાસીન મલિકના એક પ્રવાસ દરમિયાન થઈ હતી. તે સમયે મલિકે પાકિસ્તાનના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. મશાલ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0