આગામી તા.૨૦/૦૬/૦૩નાં રોજ રાજયમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સામાન્ય રહે તે માટે તકેદારીના
આગામી તા.૨૦/૦૬/૦૩નાં રોજ રાજયમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગ રૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર નાઓની કચેરીના પત્ર ક્રમાંક/જી.૧/કાવ્ય/ટે.૧/કોમ્બીંગ નાઈટ/૨૬૧૧/૨૦૨૬ તા.૧૬/૦૬/૨૦૨૩ અનુસંધાને પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ તા.૧૭/૦૬/૨૦૨૩ના કલાકાર૧/૦૦ થી તા.૧૮/૦૬/૨૦૩ ના કલાક ૦૨/૦૦ વાગ્યા સુધી નાઈટ કોમ્બીંગનુ આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમીશ્નર સેકટર-ર તથા નાયબ પો.કમિ. ઝોન-૦૫ સુસ્ત શહેર તથા મદદનીશ પોલીસ કમિ.કૈ-ડીવીઝન સુરત શહેર નાઓએ આપેલ સુચનાથી કોમ્બીંગ નાઈટ દરમ્યાન સુરત શહેર વિસ્તારમાં તેમજ પો.સ્ટે વિસ્તારમાં બનેલ બળાત્કાર, લુંટ, વાહનચોરી, મોબાઇલ ચોરી, ઘરફોડ ચોરી, જુગાર-પ્રોહીબિશન તથા શરીર સબંધી વણ શોધાયેલ ગુન્હાઓ તેમજ જાહેરનામા ભંગના કેસો શોધી કાઢવા માટે આપેલ સુચનાથી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના પોલસ ઈન્સપેકટર એ.એસ.સૌનારાના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઈન્સપેકટર બી.એસ.પરમાર તેમની ટીમના માણસો સાથે રાદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામા ભંગ તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ તથા અન્ય ગુનાહિત પ્રવૃતિ ન બને તેના તકેદારીના ભાગરૂપે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ફરતા ફરતા સુરત રાંદેર તાડવાડી જૈનબ હોસ્પીટલ સામે જાહેરમાં આવતા એક મહેન્દ્રા કંપનીની થાર ફોર વ્હીલ ગાડીમાં બે ઈસમોને પ્રાણ ઘાતક હથિયાર સાથે પકડી પાડેલ છે. આ બન્ને મોંઘી મહીન્દ્રા થાર ગાડી પર આગળ સરકાર ત્યાં પાછળ અંગ્રેજીમાં એકે લખી લોકો પર પ્રભાવ પાડવા ગાડીમાં નીકળતા (૧) આકીબ આરીફ કોઠારી (૨) શીર સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારીને ઝડપી પાડ્યા હતા.
COMMENTS