Category: Topics

1 2 3 4 6 20 / 55 POSTS
દુષ્કર્મ પીડિતાને લાલચ આપવા ગયેલા રાંદેરનો આરિફ ભામ ભેરવાયોડિંડોલી પોલીસે નોટિસ ઈશ્યુ કરીને અનેક ચેતવણી ઉચ્ચારી

દુષ્કર્મ પીડિતાને લાલચ આપવા ગયેલા રાંદેરનો આરિફ ભામ ભેરવાયોડિંડોલી પોલીસે નોટિસ ઈશ્યુ કરીને અનેક ચેતવણી ઉચ્ચારી

11 વર્ષ પુરાણી રિલેશનશીપ જાહેર થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો, જેની સામે ફરિયાદ નોંધાવી તે યુવક છેલ્લાં બે વર્ષથી વિદેશમાં રહેતો હોવાની હકીકતથી પો [...]
ગુજરાતની જનતાને ખ્યાતિકાંડની સજા! આયુષ્માનની કામગીરી પર એબીએસ બ્રેકથી લાખો દર્દી અટવાયા

ગુજરાતની જનતાને ખ્યાતિકાંડની સજા! આયુષ્માનની કામગીરી પર એબીએસ બ્રેકથી લાખો દર્દી અટવાયા

નવા આયુષ્માનની કામગીરી સદંતર બંધઃ ઈમરજન્સીની સેવાના લાભથી પણ ગુજરાતની જનતા વંચિત મુસદ્દીક કાનુન્ગો દ્વારા, સુરત. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવ [...]
પાલિકાની ઢીલી કામગીરીથી વ્યથિત યુવાન આત્મ વિલોપન કરશે

પાલિકાની ઢીલી કામગીરીથી વ્યથિત યુવાન આત્મ વિલોપન કરશે

આત્યમહત્યા માટે કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાને જવાબદાર ગણાવતા ચકચાર.! બિલ્ડરો માટે મોટાભા થઈ ગયેલા સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર સામેનો વિરોધ [...]
દુકાનદારોને બેરોજગાર કરવાનું ષડયંત્રઃ રેલ તંત્રની ગાડી પાટેથી ઉતરી

દુકાનદારોને બેરોજગાર કરવાનું ષડયંત્રઃ રેલ તંત્રની ગાડી પાટેથી ઉતરી

કોસંબા રેલવે સ્ટેશનની બહાર 100થી વધુ દુકાનદારોને નોટિસ ઈશ્યુ કરીને રેલ વિભાગે લોકોના જીવ અધ્ધર કર્યા સંવાદદાતા દ્વારા, સુરત તા.0275 વર્ષથી કોસંબા [...]
સિદ્ધાર્થ મોદી સામે ફરિયાદીની દલીલો બિનઅસરકારક સાબિત થઈચેક રિટર્નના કેસમાં સાંઈ કોર્પોરેશનના ભાગીદારનો નિર્દોષ છુટકારો

સિદ્ધાર્થ મોદી સામે ફરિયાદીની દલીલો બિનઅસરકારક સાબિત થઈચેક રિટર્નના કેસમાં સાંઈ કોર્પોરેશનના ભાગીદારનો નિર્દોષ છુટકારો

સંવાદદાતા દ્વારા, સુરતબમરોલી વિસ્તારમાં ફાઈનાન્સનો બિઝનેશ ચલાવનાર ભાગીદારને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. તેમની સામે પોણા છ લાખ ખટગાવી જ [...]
પ્રખર સમાજસેવી કલ્પેશ બારોટની વેસ્ટર્ન રેલવે બોર્ડમાં નિયુક્તિ

પ્રખર સમાજસેવી કલ્પેશ બારોટની વેસ્ટર્ન રેલવે બોર્ડમાં નિયુક્તિ

સુરતના પ્રખર સમાજસેવી અને બ્રહ્મભટ્ટ સમાજના ટ્રસ્ટી એવા કલ્પેશભાઈ બારોટની ઝેડઆરયુસીસીના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. વર્ષ 2008થી 2014 દરમિયાન આ પદ [...]
8 ટીમ, 3 દિવસ, 0 પરિણામસ્ટેટ મોનિટરિંગ સેલના PSIની હત્યારા હવામાં ઓગળી ગયા !પોલીસને કોઈ સગડ મળ્યા નથી, આઠ ટીમ દિવસ-રાત લાગી હોવા છતાં પરિણામવિહિન

8 ટીમ, 3 દિવસ, 0 પરિણામસ્ટેટ મોનિટરિંગ સેલના PSIની હત્યારા હવામાં ઓગળી ગયા !પોલીસને કોઈ સગડ મળ્યા નથી, આઠ ટીમ દિવસ-રાત લાગી હોવા છતાં પરિણામવિહિન

સંવાદદાતા દ્વારા, સુરતસ્ટેટ મોનિટરિંગ સેલના સબ ઈન્સ્પેક્ટરની હત્યા પ્રકરણમાં આઠ ટીમો બનાવાઈ છતાં ત્રણ દિવસથી પરિણામ શુન્ય રહ્યું હોવાથી પોલીસ કરતાં આ [...]
સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લેવાઈઃ હવે અમદાવાદ LCB તપાસ કરશે

સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લેવાઈઃ હવે અમદાવાદ LCB તપાસ કરશે

આઠ-આઠ ટીમોએ પાંચ દિવસ સુધી હવામાં બાચકા માર્યા, બુટલેગરની ગંધ સુદ્ધાં ન પારખી શક્યાઃ અમદાવાદ: દારૂની ગાડી પકડવા જતા મૃત્યુ પામેલા પીએસઆઇની સ [...]
સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકૂલ બની ભૂત બંગલો

સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકૂલ બની ભૂત બંગલો

સિક્યુરિટીના અભાવે આખા સંકૂલનું ધનોત-પનોત વળી ગયું, ચારે તરફ ખંડેર જેવી સ્થિતિ, સ્વીમિંગપુલના પાણીમાં લીલના થર જામ્યા, એસીના ઈન્ડોર તુટેલી સ્થિતિમાં [...]
પૂનમ પાંડેએ પોતે જીવતા હોવાની જાહેરાત કરી ‘કેન્સર જાગૃતિ’નો પ્રયાસ ગણાવ્યો

પૂનમ પાંડેએ પોતે જીવતા હોવાની જાહેરાત કરી ‘કેન્સર જાગૃતિ’નો પ્રયાસ ગણાવ્યો

પોતાની બોલ્ડનેસ માટે જાણીતી અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે લોકોને ચોંકાવી દીધા હતાં. હાલમાં જ એ વાત સામે આવી છે કે, એક્ટ્રેસનું સર્ [...]
1 2 3 4 6 20 / 55 POSTS