Category: News
મણિપુર હિંસાનું મૂળ કારણ શું? મૈતેયી હિન્દુ અને ખ્રિસ્તી નાગા-કુકી વચ્ચેનું ઘર્ષણ ધાર્મિક છે?
મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જ્ઞાતિ સંઘર્ષથી શરૂ થયેલો વિવાદ હવે ધાર્મિક રંગ પકડવા લાગ્યો છે અને બંને સમુદાયોએ એકબીજા [...]
મણિપુરના માથે ફરી કાળી ટીલી, વધુ બે યુવતીઓને નિર્વસ્ત્ર ફેરવી બળાત્કાર ગુજારાયો બાદમાં કરાઈ હત્યા
ફરી એકવાર મણિપુરના માથે કાળી ટીલી લાગી ગઈ છે. યુવતીઓને નિર્વસ્ત્ર કરી રોડ પર ફેરવવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો ટોળા દ્વારા બે આદિવાસી યુવતી [...]
દિલ્હીઃ યમુના ફરી ખતરાના નિશાનની પાર, લોકો રાહત છાવણીમાં, બોલ્યા, “ઘરો ડૂબી ગયા, રોજગાર ઠપ્પ”
દેશની રાજધાની દિલ્હીને પૂરમાંથી રાહત મળતી જોવા મળી રહી છે. થોડા દિવસો સુધી રાહત મળ્યા બાદ યમુનાના જળસ્તરમાં ફરી એકવાર વધારો થયો છે. નદીનું જળસ્તર ખતર [...]
ઉત્તરાખંડમાં ફરી તબાહી: વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલન, હાઈવે અને રસ્તા ધોવાયા, આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી
છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પહાડોથી લઈને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવનને ભારે અસર થઈ રહી છે. હિમાચલ પ્ [...]
રાજસ્થાન: CM અશોક ગેહલોતે પોતાની જ સરકારનો વિરોધ કરનારા મંત્રી રાજેન્દ્ર ગુડાનું મંત્રી પદ છિનવી લીધું
મુખ્યમંત્રી અશોક ગેહલોતની ભલામણ પર રાજ્યપાલ કલરાજ મિશ્રાએ સૈનિક કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગુડાને મંત્રી પદ પરથી હટાવી દીધા છે. ગેહલોતે શુક્રવારે સાંજે [...]
ગોરખપુરનો યુવક સ્વસ્થ થવા બાગેશ્વર ધામ ગયો, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે જ થયું મોત
બાગેશ્વર ધામમાં વધુ એક યુવકનું મોત થયું છે. યુવક યુપીના ગોરખપુરનો રહેવાસી હતો. ગુજરાતમાં પરિવાર સાથે રહેતી વખતે ફર્નિચરનું કામ કરતો હતો. થોડા દિવસ પહ [...]
વારાણસી કોર્ટે વઝુખાનાને છોડીને સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને મંજૂરી આપી
વારાણસીની અદાલત જ્ઞાનવાપી મસ્જિદમાં વૈજ્ઞાનિક સર્વેનું નિર્દેશન કરતા હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. આ મ [...]
કેજરીવાલને આંચકો: સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં અધિકારીઓનાં ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત વટહુકમ પર સ્ટે આપવાની દિલ્હી સરકારની અરજીને ફગાવી દીધી
અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના મામલામાં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના વટહુકમ પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. ત્રણ જજની બેન્ચે વટહુકમ પર કાયદાન [...]
યમુના પછી ગંગા નદી ઉફાણેઃ વારાણસી-પ્રયાગરાજના ડૂબ્યા ઘાટઃ વરસાદનું એલર્ટ
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત ઘટી રહ્યું છે તે જ સમયે ઉત્તરાખંડ અને યુપીના ઘણાં જિલ્લાઓમાં ગંગા નદીનું જળસ્તર હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું [...]
ઉત્તર ભારતમાં મેઘતાંડવ,હિમાચલ પ્રદેશમાં તબાહી, ભૂસ્ખલનથી 91 ના મોત, હજારો યાત્રિકો ફસાયા
ઉત્તરાખંડને ગઈકાલે મોનસુન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ધમરોળી નાખ્યું હતું. તેના લીધે ભારે વરસાદ અને પથ્થરો પડવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી. આ ઘટનાઓ [...]