Category: Politics

UPAનું નવું નામ INDIA, લોકસભા ચૂંટણીમાં NDAને ટક્કર આપવા વિપક્ષ થયું એકજૂટ
બેંગલુરુમાં વિપક્ષી દળોની ચાલી રહેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેમના જૂથનું નામ INDIA રહેશે. કોંગ્રેસના નેતૃત્વમાં આ વિપક્ષી જૂથ અગાઉ યુ [...]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી એકતાને ગણાવી ભ્રષ્ટાચારની દુકાન
લોકસભા ચૂંટણી માટે બેંગલુરૃમાં વિપક્ષો દ્વારા એકજુથ થઈને બેઠક કરી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોર્ટ બ્લેઅરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના [...]

મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટ 21 જુલાઈએ કરશે સુનાવણી, સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી છે બે વર્ષની સજા
મોદી સરનેમ કેસમાં દોષિત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટ તેમની અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ [...]

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમેન ચાંડીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર
કેરળના મુખ્ય પ્રધાન તરીકે બે વખત સેવા આપનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમેન ચાંડી મંગળવારે વહેલી સવારે બેંગલુરુમાં અવસાન થયું હતું. તેમણે 79 વર્ષની વયે [...]

ગુજરાતમાંથી ભાજપના ત્રણેય ઉમેદવાર રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા, વીસમી જુલાઈએ થશે શપથવિધિ
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ. જયશંકર ફરી એકવાર રાજ્ [...]

યમુના પછી ગંગા નદી ઉફાણેઃ વારાણસી-પ્રયાગરાજના ડૂબ્યા ઘાટઃ વરસાદનું એલર્ટ
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત ઘટી રહ્યું છે તે જ સમયે ઉત્તરાખંડ અને યુપીના ઘણાં જિલ્લાઓમાં ગંગા નદીનું જળસ્તર હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું [...]

મિશન 2024: AAP બેંગલુરુમાં વિપક્ષની બીજી બેઠકમાં હાજરી આપશે, દિલ્હી વટહુકમ પર કોંગ્રેસનું સમર્થન મળ્યું
વિપક્ષી એકતાની આગામી બેઠક 18 જુલાઈએ બેંગલુરુમાં યોજાવાની છે. પરંતુ 23 જૂનથી આ બેઠકમાં આમ આદમી પાર્ટીની ભાગીદારી અંગે શંકા હતી. આજે દિલ્હીમાં પાર્ટીની [...]

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય વળાંક! અજિત પવાર સહિત તમામ બળવાખોર નેતાઓ શરદ પવારને મળ્યા
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક મોટી ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા રવિવારે, નાયબ સીએમ અજિત પ [...]

“જો રાહત નહીં મળે તો બરબાદ થઈ જઈશું”: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને આવી અપીલ કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે સુપ્રીમમાં અપીલ દાખલ કરી હતી. આ અરજીમાં શું લખવામાં આવ્યું છે તેની માહિતી બહાર આવી રહી છે. અરજીમાં સુરત ટ્રાયલ કોર [...]

2014 અને 2019માં ગઠબંધન માટે ભાજપવાળા મારી પાસે આવ્યા હતા: શરદ પવાર
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લું અઠવાડિયું તોફાની રહ્યું હતું. રાજ્યની સૌથી મોટી વિપક્ષી પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથન [...]
