Category: Business

નાણામંત્રાલયે નવ ક્રિપ્ટો એક્સચેન્જને ફટકારી નોટીસ, પ્લેટફોર્મનાં URLને બ્લોક કરાશે
કેન્દ્રીય નાણા મંત્રાલયે નવ ક્રિપ્ટો એક્સચેન્જને નોટીસ ફટકારી છે. આઈટી મિનિસ્ટ્રીને પણ કહ્યું કે કે, સ્થાનિક મની લોન્ડરીંગ કાયદાનું પાલન કર્યા વિના દ [...]

હવે નકલી સિમ કાર્ડ લેવા પર થશે 3 વર્ષની જેલ, 50 લાખ સુધીનો દંડ: ટેલિકોમ બિલ 2023 સંસદના બંને ગૃહોમાં પસાર
સરકાર દેશમાં નકલી સિમ કાર્ડ અને તેના જેવા અન્ય ગુનાઓ પર લગામ કસવા જઈ રહી છે. ટેલિકોમ બિલ 2023 સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે. આ બિલમાં નકલ [...]

મુંબઇમાંથી એકપણ હીરા ઉદ્યોગ સુરત ગયો નથી: ફડણવીસનો વિધાનસભામાં વિરોધીઓને જવાબ
સુરતનો હીરા બજાર શિવાજી મહારાજના સમયથી છે. સુરતનું ડાયમંડ બુર્સનું કામ 2013માં શરુ થયુ હતું. આ ઇમારતનું હાલમાં જ ઉદઘાટન થયું છે. સુરતમાં હીરાનું નિર્ [...]

એસ્સારે ગુજરાત સરકાર સાથે કર્યા 55 હજાર કરોડના ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર
એસ્સારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦ર૪ પહેલા કુલ રૃા. પપ,૦૦૦ કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ત્રણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (એમઓયુ) પર હસ્ [...]

જુની પેન્શન યોજના સામે આરબીઆઈની રાજ્યોને લાલબત્તીઃ વધશે સાડા ચારગણો બોજો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાજ્ય સરકારોને ચેતવણી આપી છે કે જો જુની પેન્શન યોજના લાગુ કરાશે તો રાજ્યોનો ખર્ચ અનેકગણો વધી જશે, તેથી બજેટ બગડશે. કેટલાક રાજ [...]

સેન્સેકસ 70 હજાર પોઈન્ટને પારઃ શેરબજાર ઓલ ટાઈમ હાઈઃ ગ્લોબલ માર્કેટમાં પણ તેજી
શેરબજારે આજે એટલે કે સોમવારે ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેકસ પ્રથમ વખત ૭૦ હજારને પાર કરીને ૭૦,૦૪૮ના સ્તરે સ્પર્શ્યો હતો. નિ [...]

મૂકેશ અંબાણીને ફરી એકવાર મળી મોતની ધમકીઃ હવે 400 કરોડ માંગ્યા, બેલ્જિયમથી મેઈલ કરાયો
મુકેશ અંબાણીને અઠવાડિયામાં જ ત્રીજી વખત મોતની ધમકી મળી છે અને હવે 200 નહીં 400 કરોડ માંગ્યા છે. આ પહેલા 20 કરોડ અને 200 કરોડ માંગ્યા હતાં, પ્રાથમિક ત [...]

વીસ કરોડ રૃપિયા નહીં મળે તો મારી નાંખીશુંઃ મુકેશ અંબાણીને મળી ધમકી
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને ઈ-મેઈલ દ્વારા રૃા. વીસ કરોડની ખંડણી નહીં મળે તો મારી નાખવાની ધમકી મળતા તેમના સુરક્ષા ઈન્ચાર્જ પોલીસમાં ફરિયાદ કરતા ત [...]

RBIએ ICICI અને કોટક મહિન્દ્રા બેંક સામે મોટી કાર્યવાહી કરી, 16 કરોડનો દંડ ફટકાર્યો
ભારતીય રિઝર્વ બેંકે ICICI અને કોટક મહિન્દ્રા બેંક સામે નિયમનકારી નિયમોનું પાલન ન કરવા બદલ કાર્યવાહી કરી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મંગળવારે કહ્યુ [...]

મારુતિ ગુજરાતના પ્લાન્ટમાં 100 ટકા હિસ્સા માટે સુઝુકીને 12,841 કરોડના શેર ઇશ્યૂ કરશે
દેશની અગ્રણી કાર નિર્માતા, મારુતિ સુઝુકી ઇન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે તેની ગુજરાત ફેક્ટરીમાં 100 ટકા ઇક્વિટી મૂડી હસ્તગત કરવા માટે તેની મૂ [...]
