Category: International
ભારત-પાકિસ્તાનમાં લગ્નનો વધુ એક કિસ્સો, કરાચીની અમીનાએ ભારતીય યુવક અરબાઝ સાથે ઓનલાઈન નિકાહ કર્યા
સીમા હૈદર અને અંજુની જેમ હવે કરાચીની અમીના પણ ચર્ચામાં છે. અમીનાનો મામલો જરા જુદો છે. તે ન તો બોર્ડર ઓળંગીને ભારત આવી અને ન તો તેનો પ્રેમી બોર્ડર ઓળં [...]
પાકિસ્તાન ટ્રેન અકસ્માતઃ કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 22ના મોત, 100 ઘાયલ
પાકિસ્તાનના કરાચીથી રાવલપિંડી જઈ રહેલી હજારા એક્સપ્રેસના અકસ્માતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃત્યુઆંક 15 હતો. [...]
વિશ્વના 10 સૌથી મોટા રાજકીય પક્ષોમાં ચાર ભારતીય પક્ષો, જાણો કોણ છે નંબર વન? કોંગ્રેસની સ્થિતિ શું?
રાજકારણમાં કોઈ પણ પક્ષ પોતાની જાતને સત્તામાં અન્ય પક્ષો કરતાં ઓછો ગણતો નથી. પરંતુ જ્યારે આપણે રાજકીય પક્ષોના સભ્યોની સંખ્યા વિશે વાત કરીએ છીએ, ત્યારે [...]
તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન દોષિત, ત્રણ વર્ષની સજા, ધરપકડ, પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની ટ્રાયલ કોર્ટે ઈમરાન ખાનને સરકારી ભેટો (તોશાખાના કેસ) ગેરકાયદેસર રીતે વેચવા બદલ 3 [...]
મેક્સિકોમાં પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 18 ના મોત, 6 ભારતીયો પણ કરી રહ્યા હતા મુસાફરી
મેક્સિકોમાં બસ પ૦ મીટર ઊંડી ખીણમાં ખાબકતા ૧૭ લોકોના મોત થયા છે. બસમાં ૬ ભારતીય પણ સવાર હતાં. બસમાં કુલ ૪૦ લોકો હતા, તેઓ તિજુઆના તરફ જઈ રહ્યા હત [...]
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મૌલાના ફઝલુર્રહેમાનના પક્ષની બેઠકમાં વિસ્ફોટ, 39 નાં મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બોમ્બ વિસ્ફોટની ઘટનામાં અત્યાર સુધીમાં 39 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટીના મેળા [...]
પશ્ચિમી વસ્ત્રો પર તાલિબાનોની નવી જેહાદ, ખ્રિશ્ચિયન ક્રોસ સાથે સરખાવી ટાઈ પર પ્રતિબંધ મૂકવાની માંગ
પશ્ચિમી વસ્ત્રો સામે તાલિબાનોએ ટાઈ(નેક્ટાઈ) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી કહ્યું કે ટાઈ ક્રિશ્ચિયન ક્રોસનું પ્રતિક છે અને અફઘાનિસ્તાનમાં ટાઈ પર પ્રતિબ [...]
ઈઝરાયેલમાં સરકારે ન્યાયતંત્રના અધિકારો છીનવી લીધા, સુપ્રીમ કોર્ટની સત્તા ઘટશે
ઇઝરાયેલમાં છેલ્લા કેટલાક સમયથી ન્યાયિક ઉથલપાથલ ચાલી રહી છે. આનું કારણ ઈઝરાયેલ સરકારની આવી યોજના છે, જે છેલ્લા કેટલાક સમયથી અમલમાં મૂકવાની તૈયારી કરી [...]
એલન મસ્કે Twitter નો લોગો બદલ્યો, બ્લુ બર્ડનું સ્થાન “X”એ લીધું
ટ્વિટરને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્વિટરનો લોગો બ્લુ બર્ડથી બદલીને ‘X’ કરવામાં આવ્યો છે. ટ્વિટર ક્લિક કરવા પર હવે આગળ "X" લખેલું દેખાશે [...]
“ટૂંક સમયમાં અમે અલવિદા કહીશું…”: ટ્વિટર બ્રાન્ડ, લોગોને લઈ એલન મસ્કનો મોટો ધડાકો
ટ્વિટરના માલિક એલન મસ્કે રવિવારે કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ બદલવા જઈ રહ્યા છે. મસ્કે ટ્વીટ કર્યું, "અને ટૂંક સમયમાં અમે ટ્વિટર બ્ર [...]