Author: alertnewslive.com
સુરત: ભ્રષ્ટાચારના ભરડામાં ખૂંપેલા સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ એક પરિવારને ખેદાન મેદાન કરવા તલપાપડ, બિલ્ડરો સાથે સેટીંગ પણ રહેણાંક મકાનને બબ્બે વાર તોડી નાંખ્યું
સુરત મહાનગરાપાલિકાના સેન્ટ્રલ ઝોનના વહીવટને લઈ અનેક બૂમરાણ મચી રહી છે, ભારે હોબાળો થઈ રહ્યો છે પણ સેન્ટ્રલ ઝોના ખાઈ બદેલા અધિકારીઓની સામે કોઈ કાર્યવા [...]
સુરત: લાલગેટ પીઆઈ ચૌધરી અને તેમની ટીમની મોટી સફળતા, 140 ગ્રામ ગોલ્ડ લઈ ભાગી ગયેલા આરોપીને પશ્ચિમ બંગાળથી કર્યો ઝબ્બે
સુરતમાં રહીને સોનાનાં દાગીના રિપેર કરવાનું કામ કરતો શખ્સ ગ્રાહકોનું સોનુ લઈને ભાગીગયો હતો. આ અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા લાલગેટ પીઆઈ એનએ [...]
સુરત: ધાસ્તીપુરાના બૂટલેગરને પાસા હેઠળ જેલ ભેગો કરતી લાલગેટ પોલીસ, અમદાવાદ જેલ મોકલાયો
સુરતના ધાસ્તીપુરા, વરિયાવી બજારમાં દારુનો ધંધો કરતા બૂટલેગરને પકડી પાડી લાલગેટ પોલીસ પાસા હેઠળ કાર્યવાહી કરીને અમદાવાદ જેલમાં મોકલી આપ્યો છે.
માહિ [...]
જૂની અદાવતમા થયેલા ઝઘડાનાં કેસમાં આરોપીને દોષમૂક્ત જાહેર કરતી કોર્ટ, બચાવ પક્ષે સિનિયર એડવોકેટ મુખ્ત્યાર શેખ અને યાહ્યા શેખે કરી દલીલો
જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવતમાં થયેલા ઝઘડાનાં અનુસંધાનમાં કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ [...]
અમદાવાદના શાહે આલમ રોઝાના ટ્રસ્ટમાં વહીવટદાર બદલવા માટે કરાઈ માંગ, સ્થાનિક રહીશોએ વક્ફ બોર્ડને કરી રજૂઆત
અમદાવાદના સુપ્રસિદ્વ ઓલિયા શાહે આલમ રોઝ ટ્રસ્ટમાં પાછલા કેટલાક વર્ષોથી ચાલી રહેલા વહીવટદાર શાસનને લઈ સ્થાનિક રહીશોએ હવે નવો મોરચો ખોલ્યો છે. શાહે આલમ [...]
ફૈઝાને સૈયદ ગાઝી રબ્બાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન, હાડકના દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો
સુરત વાંકાનેરી મોમીન જમાત હોલમાં ફૈઝાને ગાઝી રબ્બાની ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે હાકડાના રોગો માટે ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત [...]
દિવા તળે અંધારું: ગાંધીનગરમાં વક્ફ બોર્ડની ઓફિસ નજીક કાર્યરત બયતુલ માલ ટ્રસ્ટમાં નાણાકીય ગેરરિતીઓ, વહીવટદાર નિમાયા, ફેરફાર રિપોર્ટ નામંજુર, તપાસના આદેશ
ગુજરાત રાજ્ય વકફ બોર્ડની તાજેતરમાં મળેલી મીટીંગમાં ગાંધીનગર ખાતે આવેલા બયતુમલ વક્ફ ટ્રસ્ટમાં નાણાકીય ગેરરિતીઓ અને ગેરવહીટની તપાસ કરવાનો આદેશ કરવામાં [...]
ગ્રે કાપડના માલના પેમેન્ટનાં કેસમાં રાજસ્થાની વેપારીને જામીન પર મૂક્ત કરતી કોર્ટ, સિનિયર વકીલ બિમલ સુખડવાલાએ કોર્ટમાં કરી દલીલો
કાપડ માર્કેટમાંથી ગ્રે કાપડનો માલ લઈ પેમેન્ટ નહીં ચૂકવવાના આરોપસર પકડાયેલા રાજસ્થાનનાં કાપડના વેપારીને જામીન પર મૂક્ત કરવાનો હુકમ સુરતની કોર્ટ દ્વારા [...]
સેન્ટ્રલ ઝોનમાં રાજેશ ગાંજાવાલાનો કાયદો ચાલે છે? બાલાજી માર્કેટની ઈમ્પેક્ટ ફીની ફાઈલ પેન્ડીંગ છતાં માર્કેટને ધમધમતી કરી દેવાઈ
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી અને બાલાજી માર્કેટ તરીકે મિલ્કતને સીલ મારવાનું પ્રકરણ ઉગ્ર વિવાદનું સ્વરુપ ધારણ કરી રહ્યો હોય એવું [...]
સુરત મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોનના ગુમાસ્તા ધારામાં ચાલે છે પટાવાળા હિતેશ રાઠોડનું રાજ, બદલી થઈ ગઈ પણ ગુમસ્તાધારાનો ચાર્જ છોડ્યો નથી
સુરત મહાનગરપાલિકામાં રોજે રોજ કશું અવનવું બને છે. રાજકીય વગ ધરાવતા કર્મચારીઓનો વાળ પણ વાંકો થતો નથી. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં રાજકીય વગ ધરાવતા અધિકા [...]