Tag: today news
પ્રખર સમાજસેવી કલ્પેશ બારોટની વેસ્ટર્ન રેલવે બોર્ડમાં નિયુક્તિ
સુરતના પ્રખર સમાજસેવી અને બ્રહ્મભટ્ટ સમાજના ટ્રસ્ટી એવા કલ્પેશભાઈ બારોટની ઝેડઆરયુસીસીના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. વર્ષ 2008થી 2014 દરમિયાન આ પદ [...]
8 ટીમ, 3 દિવસ, 0 પરિણામસ્ટેટ મોનિટરિંગ સેલના PSIની હત્યારા હવામાં ઓગળી ગયા !પોલીસને કોઈ સગડ મળ્યા નથી, આઠ ટીમ દિવસ-રાત લાગી હોવા છતાં પરિણામવિહિન
સંવાદદાતા દ્વારા, સુરતસ્ટેટ મોનિટરિંગ સેલના સબ ઈન્સ્પેક્ટરની હત્યા પ્રકરણમાં આઠ ટીમો બનાવાઈ છતાં ત્રણ દિવસથી પરિણામ શુન્ય રહ્યું હોવાથી પોલીસ કરતાં આ [...]
સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લેવાઈઃ હવે અમદાવાદ LCB તપાસ કરશે
આઠ-આઠ ટીમોએ પાંચ દિવસ સુધી હવામાં બાચકા માર્યા, બુટલેગરની ગંધ સુદ્ધાં ન પારખી શક્યાઃ
અમદાવાદ: દારૂની ગાડી પકડવા જતા મૃત્યુ પામેલા પીએસઆઇની સ [...]
સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકૂલ બની ભૂત બંગલો
સિક્યુરિટીના અભાવે આખા સંકૂલનું ધનોત-પનોત વળી ગયું, ચારે તરફ ખંડેર જેવી સ્થિતિ, સ્વીમિંગપુલના પાણીમાં લીલના થર જામ્યા, એસીના ઈન્ડોર તુટેલી સ્થિતિમાં [...]
હનીફ હાંસોટીને મોતને ઘાટ ઉતારનાર હત્યારાઓ આખરે ઝડપાયા
હાંસોટી સમાજના આગેવાન અને સજ્જન હનીફ હાંસોટીને મોતને ઘાટ ઉતારી દેનાર બેગમપુરાના માથાફરેલા તત્વોની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે. અલબત્ત હત્યાનું [...]
બેગમપુરાના દાદાભાઈ ફણીવાલા એ પરિવારના સભ્યો સાથે મળીને હનીફ હાસોટીને મોતને ઘાટ ઉતારી દીધો
બેગમપુરાના માસુમપીર કબ્રસ્તાન નજીક હાંસોટી સમાજના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાતા સનસનાટી મચી ગઇ.
બે દિવસ પૂર્વે થયેલા ઝઘડામાં હનીફ હાસોટી નામન [...]
6 / 6 POSTS