અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા

HomeCountry

અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ મની લોન્

મણિપુરમાં ફરી પરિસ્થિતિ વણસી,મહિલાઓને રસ્તા પર નિર્વસ્ત્ર ફેરવવાનો વીડિયો વાયરલ, અનેક વિસ્તારોમાં તણાવ
સિટી લિંક-એકાઉન્ટ વિભાગ બાદ સુરત મહાનગરપાલિકાના મહેકમ ખાતામાંથી વિવાદાસ્પદ કમલેશ નાયકની હકાલપટ્ટી
અલ્હાબાદ હાઈકોર્ટની મંજુરી પછી પુરાતત્ત્વ વિભાગ દ્વારા જ્ઞાનવાપીનો સર્વે: વીડિયોગ્રાફી કરાઈ

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ લોકસભાની ચૂંટણીઓ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે પ્રચાર એ મૂળભૂત, બંધારણીય અથવા કાનૂની અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે.