ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું,” લોકસભાની ચૂંટણીમાં કોઈપણ બૂથ પર વિપક્ષ પ્લસ ન હોવો જોઈએ”

HomeGujaratPolitics

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું,” લોકસભાની ચૂંટણીમાં કોઈપણ બૂથ પર વિપક્ષ પ્લસ ન હોવો જોઈએ”

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક મળી છે. જેમાં પ્રદેશ ભાજપ કારોબારીની બેઠક મળી હતી. ત્યારબાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કારોબારી

PM મોદી ડિગ્રી કેસ: કેજરીવાલ અમદવાદ મેટ્રો કોર્ટ સમક્ષ હાજર ન થયા, આ છે કારણ
સંસદ પર હૂમલાનો વળતો જવાબ: તુર્કીની ઈરાકમાં સર્જીકલ સ્ટ્રાઈકઃ યુદ્ધ વિમાનો દ્વારા શ્રેણીબદ્ધ બોમ્બવર્ષા
લોકોને રાજકીય દાનનો સ્ત્રોત જાણવાનો હક્ક નથીઃ કેન્દ્ર સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક મળી છે. જેમાં પ્રદેશ ભાજપ કારોબારીની બેઠક મળી હતી. ત્યારબાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કારોબારી બેઠકમાં આગેવાની લીધી હતી. તેમણે જિલ્લા સંગઠનના પદાધિકારીઓને સંબોધન કર્યું.

માત્ર 26 બેઠકો જ જીતવાની નથીઃ સીઆર પાટીલ

કારોબારી બેઠકમાં સી.આર.પાટીલે કહ્યું કે માત્ર 26 બેઠકો જીતવાની નથી. કોઈપણ બૂથ પર વિરોધ પક્ષ પ્લસ ન હોવો જોઈએ. માત્ર પ્રયાસ નહીં પણ પરિણામ લાવો. આચારસંહિતા લાગુ કરતાં પહેલાં તમામ લાભાર્થીઓ સાથે વાતચીત કરો. લાભાર્થીઓ અને મતદાર યાદીઓનું શું કરવામાં આવ્યું? ફેબ્રુઆરીમાં આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં તમામ લાભાર્થીઓનો સંપર્ક કરો.

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક મળી છે. રાજ્ય અને જિલ્લા ભાજપના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લોકો સુધી કેવી રીતે પહોચાડવી અને લોકોને ભાજપ તરફ કેવી રીતે પ્રેરિત કરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1