Category: Politics

તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે રેવંત રેડ્ડીના શપથ ગ્રહણ, 11 મંત્રીઓએ સીએમની સાથે સીધા શપથ
તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આજે કોંગ્રેસના રેવંત રેડીએ શપથ ગ્રહણ કર્યા હતાં. તેમની સાથે ૧૧ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતાં.
દેશના પાંચ રાજ [...]

“સગર્ભાવસ્થાને ટાળવા સંભોગ માટે મહિલાઓને શિક્ષિત કરો:” નીતિશ કુમારનાં નિવેદનથી હંગામો, બાદમાં માંગી માફી
બિહારના મુખ્યમંત્રીએ વસ્તીને નિયંત્રિત કરવા માટે મહિલાઓમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા આવી ટિપ્પણી કરી હતી, જેની ભારે ટીકા થઈ રહી છે. હવે નીતીશ કુમાર [...]

દ્વારકા પહોંચેલી કંગના રણૌતે આપ્યા લોકસભા ચૂંટણી લડવાના સંકેતો
ફિલ્મ અભિનેત્રી કંગના ભગવાન કૃષ્ણના પ્રખ્યાત દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરવા પહોંચી હતી. જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે શું તે આગામી લોકસભા ચૂ [...]

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન બન્યુ હિંસકઃ શિંદે સરકાર વટહૂકમની તૈયારીમાંઃ બીડમાં કરફ્યૂ
મહારાષ્ટ્રમા મઠારા આંદોલન હિંસક બન્યું છે. બીડમાં કરફયુ લાદવામાં આવ્યો છે. આ કારણે હવે શિંદે સરકાર ફિકસમાં મુકાઈ ગઈ છે. મનોજ જરાંગેની ભૂખ હડતાલના છઠ્ [...]

વિવિધ સમુદાયો, સંપ્રદાયો હોઈ શકે છે પરંતુ સમગ્ર વિશ્વનો ધર્મ એક જ છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે વિવિધ સમુદાયો અને સંપ્રદાયો હોઈ શકે છે પરંતુ સમગ્ર વિશ્વનો ધર્મ એક જ છે. ભાગવત સહાર [...]

મધ્યપ્રદેશ ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, ચૂંટણી ઢંઢેરા પર એક નજર
કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં પાર્ટીએ જૂની પેન્શન યોજના, જાતિ ગણતરી, 1500 રૂપિયા પ્રતિ માસ નારી સન્માન નિધ [...]

શિવસેનાનાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે 20મી ઓક્ટબરે આવી શકે છે સ્પીકરનો ફેંસલો
મહારાષ્ટ્રમાં શિવસેનાનાં વિધાનસભ્યોની અપાત્રતા મુદ્દે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કોઈ નિર્ણય લીધો નથી. મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ મામલો વિધાન [...]

મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં મતદાન થશે? ત્રીજી ડિસેમ્બરે પરિણામ
ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને સસ્પેન્સનો અંત લાવી દીધો છે. સોમવારે ચૂંટણી પંચે પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થા [...]

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત 10 ઓક્ટોબર સુધીમાં થવાની શક્યતા
ભારતના પાંચ રાજ્યોની વિધાન સભાની ચૂંટણી નવેમ્બર-ર૦ર૩ માં યોજવા માટે ચૂંટણીપંચ દ્વારા ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં સંભવતઃ ૧૦ મી ઓકટોબર પહેલા સતાવાર કાર્યક [...]

પીએમ મોદી અમારા સ્ટાર પ્રચારક છે, માત્ર તેઓ જૂઠ બોલવાનું બંધ કરે: કોંગ્રેસ
મધ્યપ્રદેશના ભોપાલમાં કાર્યકર મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ કોંગ્રેસે તેમના પર નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદી અમારા સ્ટાર પ્રચારક છે [...]
