Category: Politics

સુરત: વોર્ડ નંબર-20ની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રાજેશ રાણાનો 6493 વોટથી વિજય, AAPની ડિપોઝીટ ડૂલ
સુરત મહાનગરપાલિકાનાં વોર્ડ નં-20 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ રાણાનો 6493 વોટથી ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ બીજા નંબરે રહી છે જ્યારે આપના [...]

“વિપક્ષ છેલ્લા બોલે સિક્સર મારવા માંગે છે”: PM મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવને ‘અવિશ્વાસ’થી ભરેલો ગણાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે 'ઈન્ડિયા' પર નિશાન સાધતા મંગળવારે કહ્યું કે વિપક્ષ પોતે [...]

વિપક્ષ INDIA ને ફટકો; દિલ્હી સેવા બિલ પણ રાજ્યસભામાંથી પાસ, તરફેણમાં 131 અને વિરોધમાં 102 મત પડ્યા
લોકસભામાં પસાર થયા બાદ આજે રાજ્યસભામાં પણ આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જ્યારે બિલની તરફેણમાં 131 વોટ પડ્યા હતા, જ્યારે વિપક્ષી સાંસદોએ તેની વિરુદ્ [...]

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: કોંગ્રેસ અને આપ ગુજરાતમાં ગઠબંધનથી લડશે ચૂંટણી: ઈસુદાનની જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના સૂપડા સાફ થયા બાદ બન્નેને હવે જ્ઞાન લાદ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં આપ અ [...]

લોકસભાની સદસ્યતા બહાલ થયા બાદ રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા
લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સંસદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સંસદભવનના પરિસરમાં પોતાની કારમાંથી નીચે ઉતર્યા [...]

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ચાર મહિના પછી પુનઃસ્થાપિત, અવિશ્વાસ મતના થોડા દિવસો પહેલા સંસદમાં પરત ફર્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા લગભગ ચાર મહિના બાદ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. રાહુલ ગાંધીન [...]

પ્રસિદ્વ શાયર રાહત ઈન્દોરીના પત્ની અને કવિયત્રી અંજુમ રહેબર AAP છોડી કોંગ્રેસમાં જોડાયા
ત્રણ મહિના પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે એમપીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટગ ઓફ વોર ચાલુ છે. આ વખતે આમ આદમી પાર્ટી એટલે કે AAP પણ એમપીમાં પોતાનુ [...]

‘INDIA’ ગઠબંધનની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે
વિપક્ષી INDIA ગઠબંધનની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ-1 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાશે જેમાં કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને ઓછામાં ઓછા પાંચ રાજ્ય [...]

મોદી સરનેમ કેસ: રાહુલ ગાંધીને મોટી રાહત, સુરત કોર્ટના હુકમ પર સ્ટે, લોકસભામાં થશે રિ-એન્ટ્રી, ચૂંટણી લડવાનો માર્ગ મોકળો
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી છે. રાહુલ [...]

ભાજપનાં નેતા પૂર્ણેશ મોદીએ ‘મોદી સરનેમ’ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો જવાબ , રાહુલ ગાંધીની અપીલને ફગાવી દેવા માંગ
ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા સામે સુપ્રીમ કોર્ટમાં [...]
