સેનાના ડરથી જમ્મુ કાશ્મીરમાં ઘટવા લાગી ઘુસણખોરી, 6 મહિનામાં 25 આતંકવાદીનો ખાત્મો

HomeCountryNews

સેનાના ડરથી જમ્મુ કાશ્મીરમાં ઘટવા લાગી ઘુસણખોરી, 6 મહિનામાં 25 આતંકવાદીનો ખાત્મો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના વિરુદ્ધ સુરક્ષા રહિ રહિને ચલાવી રહી છે અભિયાનો સાથે મોદી સરકારના જીરો ટેરર નીતિને મોટી સફળતા મળી રહી છે. સેનાના ડરથી આતં

ખાદ્યપદાર્થો-ઈંધણના ભાવો ઘટાડવા એક લાખ કરોડ રુપિયા ફાળવવા કેન્દ્ર તૈયારઃ પેટ્રોલ-ડીઝલ થશે સસ્તા
અજીત પવારને ફટકો, વધુ બે ધારાસભ્યોએ છોડ્યો બળવાખોરોનો સાથ, શરદ પવાર કેમ્પમાં પાછા ફર્યા

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના વિરુદ્ધ સુરક્ષા રહિ રહિને ચલાવી રહી છે અભિયાનો સાથે મોદી સરકારના જીરો ટેરર નીતિને મોટી સફળતા મળી રહી છે. સેનાના ડરથી આતંકવાદી ઘાટીમાં ઘુસણખોરી ઓછી થઇ છે. કેમ કે, જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા આતંવાદીઓની સંખ્યા ૭૮ ટકાથી વધારે ઘટાડો થવા જઇ રહ્યો છે.

આ વર્ષે છેલ્લા છ મહિનામાં જમ્મ કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં ૨૦૨૨ ની સમયના તુલનામાં ૭૮ ટકા કરતા વધારે ઘટાડો થયો છે.

જમ્મુ કાશ્મીરમા તૈનાત સુરક્ષા બળોમાંથી એક દ્વારા એકત્ર કરવામાં આવેલા આકડા અનુસાર આ વર્ષે ૧ જાન્યુઆરીથી ૫ જુલાઇ વચ્ચે એક વિવિધ અભિાયનોમાં કુલ ૨૭ આતંકવાદીઓને એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ૨૦૨૨ માં ૧૨૫ હતી.

આ વર્ષે છ મહિનામા આકંડાથી એ ખબર પડે છે કે, બે ડર્જન કરતા વધારે ઓપરેશનોમાં સુરક્ષા બળોએ કુલ ૮ સ્થાનીય આકંતવાદીઓ એ ૧૯ વિદેશી આતંકવાદીઓને મારી નાખ્યા છે. જ્યારે છેલ્લા ૭ જાન્યુઆરીથી જુન વચ્ચે ૯૧ સ્થાનીક અને ૩૪ વિદેશ આતંકીયોનો ખાત્મ બોલાવી દિધો છે.

અગર આ વર્ષેના અને પાછળના વર્ષના પહેલા છે મહિનાના આકડાની તુલના કરવામાં આવે તો સ્થાનીય અને વિદેશીઓની હત્યામાં ૯૧ ટકા અને ૪૪ ટકા કરતા વધારાનો ઘટાડો થયો છે. આ આતંકવાદી માટો આગે લશ્કરે-એ-તૈયબા, તેની શાખા ધ રજિસ્ટ્રેસ ફ્રંટ, જેશૃમોહમ્મદ અને હિજબુલ મુજાહિદીન જૈવા સંગઠનો સાથે જોડાયેલા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0