વરરાજો વડાપ્રધાનનું નામ બતાવી શક્યો નહીં,તો દુલ્હને દિયર સાથે ફેરા લઈ લીધાં.!

HomeUncategorized

વરરાજો વડાપ્રધાનનું નામ બતાવી શક્યો નહીં,તો દુલ્હને દિયર સાથે ફેરા લઈ લીધાં.!

(ઉત્તર પ્રદેશ): દેશના વડાપ્રધાનના નામની જાણકારી ન હોવાના કારણે એક વરરાજાની ફજેતી થઈ ગઈ. સૈદપુરના એક ગામમાં લગ્ન બાદ ખિચડીની રસમ દરમ્યાન સાળીઓના પુછવા

Способы, с помощью которых привычки воздействуют в отношении свободное пространство
Jogue, gire e ganhe prêmios em dinheiro no Safe Casino.
Рецензия на гэмблинг-платформу с мгновенными транзакциями и премиальными оферами.

(ઉત્તર પ્રદેશ): દેશના વડાપ્રધાનના નામની જાણકારી ન હોવાના કારણે એક વરરાજાની ફજેતી થઈ ગઈ. સૈદપુરના એક ગામમાં લગ્ન બાદ ખિચડીની રસમ દરમ્યાન સાળીઓના પુછવા પર પીએમનું નામ ન બતાવી શકતા વાત બગડી અને દુલ્હને તેના નાના ભાઈ સાથે ફરી વાર સાત ફેરા લેવા માટે મજબૂર થવું પડ્યું.

સૈદપુરના કરંડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામના યુવકના લગ્ન 11 જૂને નક્કી કર્યા હતા.

છ મહિના પહેલા કન્યા પક્ષે સગાઈ કરી હતી અને 11 જૂને જાન આવી પહોંચી હતી. રાતના સમયે રીતિ રિવાજ અનુસાર લગ્ન સંપન્ન થયાં.

વરમાળા અને સાત ફેરા બાદ સવારે ખિચડીની રસમ દરમ્યાન વરરાજા સાથે તેની સાળીઓ હસી મજાક કરી રહી હતી. એક સાળીએ વરરાજાને વડાપ્રધાનનું નામ પુછ્યું પણ તે પ્રધાનમંત્રીનું નામ બતાવી શક્યો નહીં. ત્યાર બાદ છોકરીના પરિવારે વરરાજાને મંદબુદ્ધિ ગણાવ્યો હતો.

યુવકના પિતાનો આરોપ છે કે, કન્યા પક્ષના લોકોએ મોટા દીકરાને મંદબુદ્ધિ હોવાનું કહીને નાના દીકરા સાથે લગ્ન કરાવી દીધા. નાના દીકરાની ઉંમર હજુ ઓછી છે. અમે લોકો ડરના માર્યા તે સમયે આ લગ્નની હા પાડી વહુને લઈને ઘરે આવી ગયાં.

ત્યાર બાદ અચાનક શનિવારે છોકરી પક્ષના લોકો અમારા ઘરે આવ્યા અને વહુની વિદાયનું પ્રેશર કરવા લાગ્યા. ના પાડી છતાં પણ જબરદસ્તી વહુને ખેંચીને લઈ ગયા. 112 નંબર પર સૂચના પણ આપી. પોલીસ અધિકારી વંદના સિંહે કહ્યું કે, વર પક્ષની ફરિયાદના આધાર પર કન્યા પક્ષના લોકોને બોલાવ્યા હતા, પણ તેઓ આવ્યા નહીં.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0