Category: News
મોરબી: ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનાં માલનું નુકશાન, વાહનો બળીને ખાખ
રાજકોટ જિલ્લાના મોરબીમાં સોમવારે એલપીજી સિલિન્ડરના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. સદ્દનસીબે આ આગમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
સમાચાર એજન્સી એએનઆઈ [...]
ઓડિશામાં ગમખ્વાર અકસ્માત, બસની ટક્કરમાં 12 લોકોના મોત, એક જ પરિવારના હતા સાત લોકો, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
ઓડિશામાં એક ભયાનક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. ગંજમ જિલ્લામાં ગઈકાલે રાત્રે બે બસ વચ્ચેની અથડામણમાં 12 લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હોવાનું [...]
મણિપુરમાં સેનાની મોટી કાર્યવાહી,તોફાનીઓનાં 12 બંકરો નષ્ટ, મોર્ટાર-IED મળી આવ્યા
મણિપુરના અનેક વિસ્તારો ત્રીજી મેથી વંશીય હિંસાની આગમાં સળગી રહ્યા છે. પરંતુ અહીં છેલ્લા 24 કલાકમાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ વિવિધ જિલ્લાઓમાં [...]
મુંબઈમાં વરસાદ પડતાની સાથે જ આફત! 24 કલાકમાં ત્રણ મોટા અકસ્માત, ચારનાં મોત, ત્રણ ઘાયલ
આખરે રવિવારે મુંબઈમાં ચોમાસાનું આગમન થયું. પરંતુ શહેરમાં શનિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચોમાસાના વ [...]
બિહારનાં મધેપુરામાં ભાજપના કાર્યક્રમમાં અસંખ્ય રાઉન્ડ ફાયરિંગ, પૂર્વ ડેપ્યુટી સીએમના સંબંધીને વાગી ગોળી
બિહારના મધેપુરામાં ભાજપના એક કાર્યક્રમમાં હિંસક અથડામણ થઈ હતી. અહીં બંને જૂથો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ખુરશીઓ પણ જોરદાર રીતે ખસી ગઈ હતી. ફાયરિં [...]
PM મોદીએ ઇજિપ્તની અલ-હકીમ મસ્જિદની લીધી મુલાકાત, જાણો શા માટે છે આ મસ્જિદનું મહત્વ
PM મોદી પહોંચ્યા ઇજિપ્તની અલ-હકીમ મસ્જિદ, જાણો શા માટે છે આ મસ્જિદનું મહત્વ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજિપ્તની મુલાકાત દરમિયાન કૈરોમાં હજાર વર્ષ જૂ [...]
પીએમ મોદીએ ઈજિપ્તના સીઈઓ, ઓઈલ સ્ટ્રેટેજિસ્ટ સાથે ઊર્જા સુરક્ષા, અર્થવ્યવસ્થાને લઈ કર્યો પરામર્શ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇજિપ્તની તેમની મુલાકાત દરમિયાન અગ્રણી સીઇઓ અને તેલ વ્યૂહરચનાકારો સાથે અર્થતંત્ર, માળખાગત વિકાસ અને ઊર્જા સુરક્ષા અંગે ચર્ચા [...]
PM મોદીએ ઈજિપ્તના મુફ્તી-એ-આઝમ સાથે મુલાકાત કરી, ભારત-ઈજિપ્ત સંબંધો પર કરી ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇજિપ્તના મુફ્તી-એ-આઝમ ડૉ. શૌકી ઇબ્રાહિમ અબ્દેલ-કરીમ અલ્લામા સાથે સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા અને ઉગ્રવાદ અને કટ્ટરવાદન [...]
વિદેશ મંત્રી એસ જયશંકરે પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0, E-પાસપોર્ટને લઈને મોટી જાહેરાત કરી
ભારત ટૂંક સમયમાં પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP-સંસ્કરણ 2.0)નો બીજો તબક્કો શરૂ કરશે. જેમાં નવા અને અપગ્રેડેડ ઈ-પાસપોર્ટનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રી એ [...]
“તમારી દાઢી ટૂંકી કરો, જલ્દી લગ્ન કરો, અમે જાનમાં આવીશું…”: રાહુલ ગાંધીને લાલુની સલાહ
આગામી લોકસભા ચૂંટણી 2014 ને લઈને, શુક્રવારે બિહારની રાજધાની પટનામાં વિરોધ પક્ષોની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં 16 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં [...]