અમદાવાદ એરપોર્ટ પર પ્લેનની પાછળનો ભાગ અથડાયો, DGCAએ ઈન્ડિગોના પાયલોટના લાયસન્સ સસ્પેન્ડ કર્યા

HomeCountryGujarat

અમદાવાદ એરપોર્ટ પર પ્લેનની પાછળનો ભાગ અથડાયો, DGCAએ ઈન્ડિગોના પાયલોટના લાયસન્સ સસ્પેન્ડ કર્યા

અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાનનો પાછળનો ભાગ અથડાયો હતો. આ ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઈન્ડિગોના કેપ્ટનનું લાઇસન્સ ત

પુતિન વિરુદ્ધ બળવો, વેગનર ગ્રુપે સત્તા પલટાનું કર્યું એલાન, મોસ્કોને સીલ કરાયું
ઝારખંડ: ચર્ચાસ્પદ તબરેઝ અંસારી લિંચિંગ કેસમાં કોર્ટનો ચુકાદો, તમામ 10 દોષિતોને 10 વર્ષની સજા
સુરતઃ સુવાલીના દરિયા કિનારેથી 4.50 કરોડની કિંમતનું ચરસ મળ્યું, માછીમારોએ પોલીસને કરી જાણ

અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાનનો પાછળનો ભાગ અથડાયો હતો. આ ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઈન્ડિગોના કેપ્ટનનું લાઇસન્સ ત્રણ મહિના માટે અને કો-પાઈલટનું લાઇસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ IANSને આ માહિતી આપી.

15 જૂને થયેલી પ્લેન ક્રેશને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E6595 બેંગ્લોરથી અમદાવાદ જઈ રહી હતી. એરપોર્ટ પર લેન્ડિંગ સમયે એરક્રાફ્ટનો પાછળનો ભાગ ટકરાયો હતો. ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર જરૂરી આકારણી અને સમારકામ માટે વિમાનને રોકવામાં આવ્યું હતું. આ ઘટનાની સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે બાદ હવે DGCAએ આ કાર્યવાહી કરી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0